તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકો માટે લોહાણા મહાજનવંડી ખાતે ડ્રોઈંગ, ચેસ, ડાન્સ સ્પર્ધા યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદર શહેરમાં ખાનગી સંસ્થાઓના સહયોગથી શહેરમાં આવેલ તાજાવાલા મહાજનવંડી ખાતે બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. 5 મે રવિવારના દિવસે 10:30 કલાકે બાળકો માટે ડ્રોઈંગ સ્પર્ધા અને ચેસ સહિતની સ્પર્ધાઓ યોજાનાર છે. જેમાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...