તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોદીબંદરમાં બોટોના ખડકલા, બોટ બહાર કાઢવામાં મુશ્કેલી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરમાં માછીમારો હોળીના તહેવાર દરમ્યાન બોટો લઈને પરત ફર્યા હતા, સુભાષનગર વિસ્તારમાં આવેલ ગોદી બંદર ખાતે પાર્કિંગ ની જગ્યા ઓછી છે, પરંતુ બોટો પાર્ક ક્યાં કરવી ? જેથી ઠસોઠસ બોટનું પાર્કિંગ કરવામાં આવ્યું હતું, હોળી નો તહેવાર પૂરો થતાં, ખલાસીઓ બોટ લઈ માછીમારી કરવા નીકળશે, પરંતુ બોટોનો ખડકલો થઈ જતા, બોટ કાઢવા માટે મુશ્કેલી ઉભી થાય છે. બોટ માલિકોએ જણાવ્યું હતું કે બોટો કાઢતી વખતે એકબીજાને બોટ ટકરાઈ તો બોટ ને નુકશાન પહોંચે છે, અને ખલાસીઓ તહેવાર પુરા કર્યા બાદ માછીમારી કરવા જવા માટે તૈયાર હોય છે, પરંતુ બોટો વહેલાસર નીકળી શકતી નથી, સરકાર ને અવારનવાર ફેઈઝ 2 બંદર બનાવવાની માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો