તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય સંસ્થા કલરવના હોદ્દેદારો નિમાયા, કાર્યક્રમો વિશે ચર્ચા કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરની સાહિત્ય સંસ્થા કલરવના હોદેદારોની નિમણુંક કરાઇ હતી.જેમાં પુસ્તક વિમોચન અને અનેકવિધ કાર્યક્રમોની ચર્ચા થઇ હતી.પોરબંદરમાં કલરવ સંસ્થાની નવા વર્ષની મીટીંગ મળી હતી. પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નવા વર્ષમાં પ્રમુખપદે બલરાજભાઇ પાડલિયા અને મંત્રી તરીકે પુષ્પાબેન જોષીની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં પુસ્તક વિમોચન અને અનેકવિધ સાહિત્યલક્ષી કાર્યક્રમો યોજવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાહિત્યકાર નરોતમ પલાણ લિખીત પુસ્તક ‘વિતાન’ નું તા.11 ફેબ્રુઆરીના રોજ વિમોચન થશે તેના આયોજન વિષે પણ માહિતી આપવામાં આવી હતી.આ તકે વજુભાઇ પુનાણી, પદુભાઇ રાયચુરા, ડો.સુરેખાબેન શાહ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો