તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાઘેશ્વરીપ્લોટ વિસ્તારમાં સ્પીડ બ્રેકર મૂકવા માંગ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ વાઘેશ્વરી પ્લોટ ખાતે પૂર ઝડપે વાહનચાલકો વાહન ચલાવતા હોવાના કારણે સ્થાનિકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો હોવાથી અહીં સ્પીડ બ્રેકર મુકવા જરૂરી બન્યા છે. સામાજિક કાર્યકર રસિકભાઈ પઢિયારે કલેકટરને લેખિત રજૂઆત કરી એવું જણાવ્યું હતું કે વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં સેન્ટ્રલ બેન્કથી ખેતલીયા દાદા મંદિર રોડ, વાઘેશ્વરી સર્કલ પાસે સ્પીડ બ્રેકર મુકવા માટે નગરપાલિકા તથા જવાબદાર તંત્રને બે-ત્રણ વર્ષથી રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં આજ દિવસ સુધી સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી. સ્પીડ બ્રેકર મુકવા અંગે કોઇ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં ન આવી હોવાના કારણે અંતે કલેકટરને રજૂઆત કરી છે. રોડ પાસે રહેણાંક વિસ્તારના તથા સિનિયર સિટીઝન અને બાળકોની માર્ગ પરથી સતત અવરજવર રહેતી હોય ત્યારે ધુમ સ્પીડે ચલાવતા બાઇક સવારોને કારણે અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો