તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાઉદી-વહોરા સમાજ દ્વારા બુરહાનુદીન સાહેબની 109મી મીલાદની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાઉદી-વહોરા સમાજ દ્વારા બુરહાનુદીન સાહેબની 109મી મીલાદની ઉજવણી

પોરબંદર
|પોરબંદરમાં દાઉદી-વહોરા સમાજ દ્વારા બુરહાનુદીન સાહેબની 109મી મીલાદની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે. મીલાદુન નબીત સૈયદના સાહેબની મીલાદતક 40 દિવસની ઉજવણીમાં ખતમુલ્ક, કુરાન શરિફ, ઇલ્મી મુજાકેરાત, દરીસ નવાઝ ન્યાઝ પીર ઓલીયાઓના મજાલ શરીફ પર સૈયદ સાહેબની લાંબી ઉમર વાસ્તે દુવા થઇ રહી છે. આમ 40 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...