તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ચોપાટીના સમુદ્રમાં બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધા યોજવામાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના ચોપાટીના સમુદ્રમાં બે દિવસીય રાષ્ટ્રીય તરણ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં રવિવારે સવારે તરણ સ્પર્ધા દરમ્યાન બે યુવાન દરિયાનું પાણી પી જતા, તેમને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા.

પોરબંદરના ચોપાટીના સમુદ્રમાં તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાષ્ટ્રીયકક્ષાની આ તરણ સ્પર્ધામાં વિવિધ રાજયોમાંથી સ્પર્ધકો પોરબંદર ખાતે આવ્યા હતા. અને તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. રવિવારે સવારે ગાંધીનગરના મુનેસસિંહ હરેન્દ્રસિંહ સંધુ (ઉ.32) તેમજ પોરબંદરના રેલ્વે સ્ટેશન પાસે રહેતો કેવીન નીલેષભાઇ ચોટાઇ (ઉ.16) નામના યુવાનો આ તરણ સ્પર્ધા દરમ્યાન દરિયાનું પાણી પી જતા તેઓની તબીયત લથડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો