તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના માતૃછાયા બાલ મંદિર ખાતે બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર | પોરબંદરના માતૃછાયા બાલ મંદિર ખાતે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જીઆઇડીસી ખાતે આવેલ રસિકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને મજૂર વર્ગના બાળકોને પૂ. ગો. 108 વસંતરાયજી મહારાજ દ્વારા બાળકો સાથે હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મજૂર વર્ગના બાળકોને ખજૂર, દાળીયા, પતાસા, તેમજ ચોકલેટની લ્હાણી આપવામાં આવી હતી. અને શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. મજૂર વર્ગના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જેથી ભૂલકાઓમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો