તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિના નવા ડાયરાઓના સર્વ સભ્યો દ્વારા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં સમસ્ત ખારવા જ્ઞાતિના નવા ડાયરાઓના સર્વ સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.

સમગ્ર ખારવા સમાજના ભાઈઓએ જ્ઞાતિના વિકાસ માટે પ્રવર્તમાન વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ ઉપર વિશ્વાસ વ્યક્ત કરી નવા ડાયરાઓના તમામ પટેલ તથા ટ્રસ્ટીઓ મળી 27 સભ્યોની નિમણુંક કરેલ છે. તમામ નિયુક્ત થયેલ ડાયરાના નવનિયુક્ત પટેલ અને ટ્રસ્ટીઓએ એકમત બની ખારવા જ્ઞાતિની પરંપરાને આગળ વધારી સર્વાનુમતે વાણોટ તરીકે પ્રેમજીભાઈ ખુદાઈ તથા ઉપપ્રમુખ તરીકે અશ્વિનભાઈ જુંગીની વરણી કરતા તેઓને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...