વરલી-મટકાનો જુગાર રમતો શખ્સ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાંથી વરલી મટકાનો જુગાર રમતા શખ્સને પોલીસે ઝડપી લીધા હતો. નાગરવાડા વિસ્તારમાં રહેતો હસમુખ ઉર્ફે હસલો જાદવ ચામડીયા નામનો શખ્સ ગાયવાડી, શાકમાર્કેટ પાસે જાહેરમાં વરલી-મટકાનાં આંકડા ઉપર આંકફરકનો રૂપીયાનો હાર-જીતનો જુગાર રમતો હતો. તે દરમિયાન કીર્તિમંદિર પોલીસ સ્ટાફે તેને ઝડપી લીધો હતો અને ચલણી નોટો સહિત કુલ 690 નો મુદ્દામાલ કબ્જે કરી, ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...