પોરબંદરમાં ભાજપે લઘુમતી વિસ્તારમાં બેઠક યોજી

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:36 AM IST
Porbandar News - bjp held a minority seat in porbandar 033635
પોરબંદર | પોરબંદર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ લઘુમતી વિસ્તારમાં સ્થાનિકો જોડે બેઠકનું આયોજન કર્યું હતું. અને આ બેઠકમાં સ્થાનિકોની વિવિધ સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી. તથા સ્થાનિકોના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણની પણ ખાત્રી આપી હતી. આ તકે શહેર પ્રમુખ ખીમજીભાઈ મોતીવરસ, કિરીટભાઈ મોઢવાડીયા, આરીફ સૂર્યા, અશરફ શેરવાની વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
Porbandar News - bjp held a minority seat in porbandar 033635
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી