તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડાની અસર ન થાય તે માટે ભજન-કીર્તનનું આયોજન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરમાં ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે લોકોમાં ભય સેવાઈ રહ્યો હતો. ત્યારે વલ્લભપ્રભુ સત્સંગ મંડળ દ્વારા ઓમકારેશ્વર મહાદેવ મંદિરે નિર્જલા એકાદશી-ભીમ અગીયારસ તથા ગાયત્રી જયંતી અવસરે ભજન, સત્સંગ, કીર્તનનું આયોજન કરાયું હતું અને વાયુ વવાઝોડાની અસર ન થાય તે માટે ભગવાનના ગુણગાન ગવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...