તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનુમાનજયંતીની ઉજવણી પ્રસંગે ભજન, ભોજન, સત્સંગ, રાસનો કાર્યક્રમ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| પોરબંદર શહેરમાં રોકડીયા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી તા. 19 એપ્રિલને શુક્રવારના દિવસે ચૈત્રી પૂનમના રોજ હનુમાન જયંતીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રોકડીયા હનુમાનના મંદિરે બપોરે 3 કલાકેથી રાત્રીના 11 વાગ્યા સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. ભજન, સત્સંગ અને રાસ સહિતનું આયોજનમાં ભક્તજનોને લાભ લેવા અપીલ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...