તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગવદર |પોરબંદર નવયુગ વિદ્યાલય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાણી બાલુબા કન્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગવદર |પોરબંદર નવયુગ વિદ્યાલય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહારાણી બાલુબા કન્યા વિધાલય દ્રારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત NSS શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પોરબંદર તાલુકાના બગવદર ખાતે યોજાયેલ શીબીરમાં 100 જેટલી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો અને સ્વચ્છતા, બેટી બચાવો, વ્યસન મૂકિત, પર્યાવરણ જાગૃતિ વગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તસવીર - ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો