તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પતિ પરેશાન કરતો હોવાથી પરિણીતાએ વંદા મારવાનો ચોક પીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના કોળીવાડ રામધૂન મંદિર પાસે પ્રથમ શેરીમાં રહેતી કાજલબેન તુષારભાઇ મકવાણાએ ત્રણેક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. અને લગ્ન જીવન દરમ્યાન એક વર્ષનો પુત્ર પણ છે. દોઢ મહિના પહેલા પતિ સાથે બોલાચાલી અને ઝગડો થતા આ પરિણિતા રીસામણે ગઇ હતી તે દરમ્યાન આ પરિણીતાને તેણીનો પતિ હેરાન કરતો હતો. જેથી આ પરિણીતાને લાગી આવતા તેણીએ વાંદા મારવાનો ચોક પી લીધો હતો. તેણીને સારવારમાં ખસેડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...