તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવસિંહજી હાઈસ્કૂલના વર્ગ-2 ના મહિલા અધિકારીની પ્રિન્સીપાલ તરીકે નિમણૂંક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં 115 વર્ષ જુની રાજાશાહી વખતની સરકારી ભાવસિંહજી હાઈસ્કૂલને કાયમી વર્ગ-2 ના મહિલા અધિકારી નમ્રતાબા વાઘેલાની પ્રિન્સીપાલપદે નિયુક્તિ મળતા શાળાના ઈન્ચાર્જ આચાર્યા પ્રજ્ઞાબેન વોરાએ આ મહિલા અધિકારીને આચાર્ય તરીકેનો ચાર્જ સુપ્રત કર્યો હતો. પોરબંદરની પ્રાથમિક શાળામાં મદદનીશ શ્રેષ્ઠ શિક્ષક તરીકે આદરપાત્ર નામ અંકિત કરનાર નમ્રતાબા ની નિયુક્તિ થવા બદલ પોરબંદર જિલ્લાનું નારીક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે ગૌરવ અપાવવા બદલ ચોતરફથી અભિનંદનની વર્ષાઓ વરસી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો