તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં બાળકો માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં બાળકો માટે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજાઇ
પોરબંદર | પોરબંદરમાં જીઆઇડીસી ખાતે આવેલ રસીકબાપા રોટલાવાળા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અહીં અવાર નવાર અલગ અલગ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતુ હોય છે ત્યારે વધુ એક વખત સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ આયોડિનનું શરીરમાં મહત્વ દર્શાવતા ચિત્રો અને નિબંધ લખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો