તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કુટરને કારે પાછળથી ઠોકર મારતા વૃદ્ધનું મોત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાણાવાવ તાલુકાના અમરદળ ગામે રહેતા આમદભાઇ સુલેમાનભાઇ સમા (ઉ.60) નામના વૃદ્ધ પોતાનું સ્કૂટર GJ 139 ચલાવી બાલોચ ગામના પાટીયા પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન એક કાર GJ11AB 4044 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે, બેદરકારીભરી રીતે માનવ જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી સ્કૂટરને પાછળથી ઠોકર મારતા વૃદ્ધને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી આ કાર ચાલક નાશી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યુ હતુ. બનાવને લઇ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો