તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં દારૂના વ્યસની યુવાને ગળેફાંસો ખાધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં દારૂના વ્યસની યુવાને ઘરમાં ગાળો બોલતા તેની પત્નીએ ગાળો બોલવાની ના પાડતા, લાગી આવતા આ યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

પોરબંદરના બોખીરા કેકે નગર ક્રિષ્ના પાર્કમાં રહેતો ઉમેશ કરશનભાઇ ભુતિયા (ઉ.40) નામના યુવાનને દારૂ પીવાની ટેવ હોય અને ઘરમાં ગાળો બોલતો હતો, જેથી તેમની પત્નીએ ગાળો બોલવાની ના પાડતા, આ યુવાનને લાગી આવતા ગળાફાંસો ખાઇ લેતા તેમનું મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો