પોરબંદરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે કૃષિમેળો યોજાશે

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:36 AM IST
Porbandar News - agriculture will be held today at krishi vigyan kendra porbandar 033622
પોરબંદરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે કૃષિમેળો યોજાશે

પોરબંદર
| પોરબંદર શહેરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-ખાપટ ખાતે આજે તા. 11 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકેથી 4 વાગ્યા સુધી કૃષિમેળો યોજાનાર છે. આ કૃષિમેળામાં ખેડૂતોને આધુનિક કૃષિ તથા પશુપાલન અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેવું જણાવાયું હતું.

X
Porbandar News - agriculture will be held today at krishi vigyan kendra porbandar 033622
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી