તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના બસ સ્ટેશનમાં રેઢીયાળ પશુઓનો અડીંગો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શહેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે દરરોજ અનેક મુસાફરો અવરજવર કરતા હોય છે. અહીંથી વૃદ્ધો, મહિલાઓ અને વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરતા હોય છે. ખાસ કરીને મુસાફરો બસ સ્ટેશનમાં આવતા હોય અને બસની રાહ જોતા હોય આ સમયે રેઢીયાળ પશુઓ ગાય અને ખૂટીયા બસ સ્ટેશનમાં આવી પહોંચે છે અને અવારનવાર મુસાફરોને હડફેટે લેવાના બનાવો પણ બને છે.

અન્ય સમાચારો પણ છે...