તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરની લીમડાચોક શાકમાર્કેટમાં રેઢીયાળ પશુઓનાે અડીંગાે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આવેલ લીમડા ચોક શાકમાર્કેટમાં રેઢીયાળ પશુઓ અડીંગો જમાવીને બેસતા હોવાને કારણે ગ્રાહકો અને શાકભાજીના વેપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. શાકમાર્કેટમાં ગ્રાહકોની ભીડ હોય અને ચાલવા માટેની પણ જગ્યા ન હોય આવી સ્થિતિમાં રેઢીયાળ પશુઓ ઘૂસી જતા હોવાથી ગ્રાહકો અને વેપારીઓને હડફેટે લેવાના બનાવો પણ બને છે. ખાસ કરીને મહિલાઓ પોતાના બાળકો સાથે શાકભાજીની ખરીદી કરવા આવતા હોય ત્યારે આ પશુઓને કારણે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે, જેથી યોગ્ય કરાય તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...