અડવાણા અને ખાંભોદર ગામે ખાટલા બેઠક

DivyaBhaskar News Network

Jan 11, 2019, 03:36 AM IST
Porbandar News - adhuna and khambhodar village seats 033640
સોઢાણા | પોરબંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્યપંથકમાં ખાટલા બેઠકનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પોરબંદર તાલુકાનાં અડવાણા અને ખાંભોદર ગામે પણ ખાટલા બેઠક યોજાઈ હતી. આ તકે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરમભાઈ, નિર્મલ ઓડેદરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીર - જીતુ કારાવદરા

X
Porbandar News - adhuna and khambhodar village seats 033640
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી