તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં રવિવારે એક્યુપ્રેશર કેમ્પ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરમાં રવિવારના દિવસે વિનામૂલ્યે એક્યુપ્રેસર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા આગામી તારીખ 15 માર્ચ રવિવારના દિવસે 9:30 કલાકે ઝુંડાળામાં આવેલ નવી ખડપીઠ વાળા ચોક ખાતે આવેલ બહુચરાજી માતાજીના મંદિરે કેમ્પ યોજાશે. નેત્રયજ્ઞ અને એક્યુપ્રેશર કેમ્પનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓને લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો