તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં અકસ્માતે દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમ્યાન મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરના રાવલીયાપ્લોટમાં રહેતી મહિલા જાગૃતીબહેન હિંડોચા (ઉ.42) પોતાના ઘરે ગેસમાં પાણી ગરમ કરી રહયા હતા, ત્યારે રસોડાના ખાનામાં પડેલો કેરોસીનની બોટલ નીચે પડતા ગેસ માથે કેરોસીન પડતા આગ લાગી હતી અને જાગૃતિબેન દાઝી ગયા હતા, જેથી તેમને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. જયાં સારવાર દરમ્યાન તેણીનું કરૂણ મોત નીપજ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો