તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં અગર તુમના હોતે સૂરીલો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. સુરખાબનગર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરમાં અગર તુમના હોતે સૂરીલો સંગીત કાર્યક્રમ યોજાયો હતો. સુરખાબનગર પોરબંદરમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના સહયોગથી શૂર શ્રી કલ્ચરલ લકબ અને સુર શ્રી સાંસ્કૃતિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાંદિપની ઓડિટોરિયમ ખાતે સદાબહાર ગાયક કિશોર કુમારના યાદગાર ગીતોનો અગર તુમ ના હોતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન ગોસ્વામી 108 જય વલ્લભલાલજી મહોદય અને ડોક્ટર વિક્રમભાઈ ગોઢાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું. સુર શ્રી કલ્ચરલ ક્લબના કિરીટભાઈ રાજપરા સહિતની ટીમ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વડોદરાના ગાયક કલાકારોએ કિશોર કુમારના યાદગાર ગીતો પ્રસ્તુત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો