તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના ગોરસર ખાતે મામા પાગલના આશ્રમે સેવાકિય પ્રવૃત્તિ કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદરના માહી ગૃપ દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃતિઅોનું અાયોજન કરવામાં અાવતુ હોય છે ત્યારે વધુ અેક વખત વણખા ભગત મામા પાગલ અાશ્રમ ખાતે સેવાકીય પ્રવૃતિનો કાર્યક્રમ યોજવામાં અાવ્યો હતો. ગોરસર ગામની સાથોસાથ અાસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ ગાંધી અાશ્રમ ખાતે પણ દિવ્યાંગ બાળકોને કેરીના રસનું ભોજન કરાયુ હતુ. અા તકે મહિલા અગ્રણી લીલુબેન ભુતિયા, કમલભાઇ ગોસલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો