તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાં વનવિભાગ દ્વારા રેલી યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | પોરબંદરમાં વનવિભાગ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરસંક્રાંતિના પર્વને લઈ પતંગ રસિકો પતંગ ચગાવવાની મોજ માણતા હોય ત્યારે નિર્દોષ પક્ષીઓનો જીવ ન લેવાય તે અંગે રેલી યોજાઈ હતી. આ રેલીમાં વનવિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...