તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજાશાહી વખતની RGT કોલેજની કલાકૃતિઓનું નયનરમ્ય દ્રશ્ય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |પોરબંદરના મહારાજાએ શૈક્ષણિક હેતુથી પોતાનો રાજમહેલ દાનમાં આપી દીધો હતો. પોરબંદર પંથકના જરૂરિયાત મંદ લોકોને શિક્ષણ મેળી રહે અને ઉચ્ચ શિખરો સર કરે તેવા આશયથી રાજવીએ પોતાનો હવા મહેલ દાનમાં આપી દીધો હતો. અને આ હવા મહેલ વિશિષ્ટ પ્રકારની કલા કોતરણીથી બનાવવામાં આવ્યો છે જેના અદભુત દૃશ્યો નિહાળવા મળી રહ્યા છે. આ હવા મહેલના અંદરના ભાગના કલા કોતરણીવાળા દ્રશ્યો કેમેરામાં કેદ કરવામાં આવ્યા છે. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો