પોરબંદરમાં ગુજરાત જનચેતના પાર્ટીના હોદ્દેદારોની બેઠક યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર : પોરબંદરમાં ગુજરાત જનચેતના પાર્ટીના હોદ્દેદારોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં પાર્ટીના સંગઠનને વધુ મજબુત બનાવવા કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પાર્ટીના નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે અંગે પણ માહિતી અપાઈ હતી. આ બેઠકમાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા પ્રમુખ અરવિંદ જોષી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...