તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરડીના રસની દુકાનમાંથી દારૂ સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર શેરડીના રસની દુકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ દુકાનમાંથી 9 બોટલ વિદેશી દારૂ કબજે કરી અને શખ્સને ઝડપી લીધો હતો. કડીયાપ્લોટ વિસ્તારમાં રહેતો સની ઉર્ફે ગાભો રમણિક ચૌહાણ નામના શખ્સની વાડી પ્લોટ શાક માર્કેટ પાસે જય માતાજી નામની દુકાનમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી આ દુકાનમાંથી વિદેશી દારૂની 9 બોટલ કબ્જે કરી, આરોપીને ઝડપી લઈને, ગુન્હો દાખલ કરી, 2700 નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો