તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની મહિલા કોલેજમાં બીકોમની વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પોરબંદર |શહેરમાં અાવેલ માલદેવજી સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.અાર.ગોઢાણીયા મહિલા કોલેજમાં બી.કોમ. સેમે.-6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોનો વિદાય સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. અા પ્રસંગે વિદ્યાર્થીની બહેનોઅે પોતાના અભ્યાસક્રમ દરમ્યાનની મીઠી યાદોને તાજી કરી હતી. અા પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં અાવ્યા હતા. અા તકે વિદાય લેનાર બહેનોને સંસ્થાના ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયાઅે શુભેચ્છાઅો પાઠવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો