તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભોમીયાવદર ગામે ધાર્મિક કાર્યક્રમ સાથે રકતદાન કેમ્પ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગવદર | પોરબંદરના ભોમીયાવદર ગામે ગામના સરપંચ રામાભાઇ કારાવદરા દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અને આશા ચિલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં 61 જેટલી લોહીની બોટલ થેલેસેમિયા પિડીત બાળકોના લાભાર્થે એકત્રિત કરવામાં આવી હતી. તસવીર : ધીરૂભાઇ નિમાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો