તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરની એમડી સાયન્સ કોલેજમાં રકતદાન કેમ્પનું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં રેડક્રોસ સોસાયટી દ્વારા અવાર નવાર સેવાકીય પ્રવૃતીઓનું આયોજન કરવામાં આવતુ હોય છે. અને સમય અંતરે રકતદાન કેમ્પ પણ યોજવામાં આવતો હોય છે ત્યારે સિવીલ હોસ્પિટલ લેબરોટરી સ્ટાફના સહયોગથી એમડી સાયન્સ કોલેજ ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. સંસ્થાના ચેરમેન ડો.સી.જી.જોષી અને અકબરભાઇ સોરઠીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કેમ્પમાં 55 લોહીની બોટલ એકત્રીત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો