તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરના સુદામાચોક ખાતે રીક્ષા પાર્ક કરવા બાબતે યુવાન પર 4 શખ્સોનો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર | ઓડદર ગામે રહેતો આનંદ રૈયાભાઇ મુછાળ પોતાની રીક્ષા ને સુદામાચોક પાસે રીક્ષા સ્ટેન્ડમાં પાર્ક કરી હતી. જેથી રણજીત મોઢવાડીયા નામનો શખ્સ પોતાની કાર પાર્ક કરવા માંગતો હોય, જેથી બન્ને વચ્ચે બોલાચાલી થતા, રણજીત અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકા વડે આનંદને માર મારી શરીરે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો