તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરનાં મામાકોઠા મંદિરે 20 હજાર ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |શહેરમાં આવેલ સુદામા ચોક નજીક મામા કોઠા મંદિરે ચૈત્રી નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મામા કોઠા મંદિર મિત્ર મંડળ દ્વારા ગઈકાલે તા. 15 એપ્રિલના સોમવારે સવારે ધ્વજારોહણ, પ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ધાર્મિક કાર્યક્રમમાં હજ્જારો ધર્મપ્રેમી લોકોએ ધ્વજારોહણ તથા મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા અને 20,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...