તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 2 શખ્સો ઝડપાયા, ફરિયાદ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના રહેતો મહેશ ઉર્ફે ભાઈલાલ નાનાલાલ ઠકરાર તેમજ કડીયાપ્લોટ શેરી નં. 7 માં રહેતો રાજેશ ઉર્ફે રાજુ પરષોતમ હિન્ડોચા નામના બન્ને શખ્સો કમલાબાગ રોડ ઉપર જાહેરમાં મોબાઈલ ફોનમાં લાહોર ક્વાલેન્ડર્સ અને ક્યુઈટા ગ્લેડીએટર્સ વચ્ચે 20-20 ઓવરના ક્રિકેટ મેચમાં સ્કોર પર રૂપીયા વડે રન-ફેરનો હાર-જીતનો જુગાર રમતા હતા. તે દરમિયાન પોલીસે તેમને ઝડપી લીધા હતા અને સ્થળ પરની રોકડ રકમ 10,130 તથા 3 મોબાઈલ સહિત કુલ 18,630 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો