તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રભરમાં 2 દિવસ હળવા ઝાપટાની આગાહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સક્રીય થશે. જેની અસર પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરમાં વર્તાશે. ગુજરાતના વાતાવરણમાં પણ રાજસ્થાન પર સાયક્લોનિક સરક્યુલેશન થતાં તેની અસર જોવા મળશે. આજથી બે દિવસ સુધી માવઠાની આગાહી આપવામાં આવી છે. આગામી તારીખ 13 જાન્યુઆરી સુધી વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. અને સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. થોડા દિવસો પહેલાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી હતી. પરંતુ વરસાદ પડયો નહોતો તે સમયે સાઇકલોનીક સર્ક્યુલેશન નબળુ પડ્યું હોવાના કારણે ગુજરાતમાં કોઇ વિસ્તારોમાં તેની અસર થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો