તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મચ્છીનાં વેપારીની હત્યા કરનાર 2 આરોપી 2 દિવસના રિમાન્ડ પર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ નજીક ગણેશ કોલોની વિસ્તારમાં રહેતા કાનજીભાઇ દામાભાઇ હોદાર નામના વૃદ્ધે સુરેશ ઉર્ફે સુરીયો ગોટાલા બાદરશાહીને રૂ.15 લાખ આપ્યા હતા અને લકડીબંદર પૂલ પાસે ધનરાજ નામના મચ્છીના દંગા ખાતે આ વૃદ્ધને બોલાવ્યા હતા, અને સુરેશના બનેવી કિશોર ભીખુ જુંગીએ છરી વડે આડેધડ ઘા મારી આ વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમનું મોત નીપજ્યુ હતુ. જેમાં વૃદ્ધના પત્નીએ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. અને કિર્તિમંદિર પીઆઇ ચૌધરીએ એવું જણાવ્યુ હતુ કે બન્ને આરોપીઓની પૂછપરછ દરમ્યાન એવું ખુલ્યુ હતુ કે રૂ.15 લાખની લેતી-દેતી ઉપરાંત વૃદ્ધના દીકરાના લગ્નના કેટરીંગના રૂપિયા બાબતે ડખ્ખો થયો હતો. જેથી આ હત્યા નીપજાવી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો