મતદાન જાગૃતિ / પોરબંદરમાં 'હમ વોટ કરેંગ શાન સે' જેવા સ્લોગન વિદ્યાર્થિનીઓએ મહેંદીથી હાથમાં લખ્યા

Slogan students like Hum Vote Karen Shaan Se in Porbandar wrote in hand
Slogan students like Hum Vote Karen Shaan Se in Porbandar wrote in hand

  • મહેંદી અને પોસ્ટર સ્પર્ધામાં વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Divyabhaskar.com

Mar 19, 2019, 10:52 AM IST
પોરબંદર:ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા મહેંદી અને પોસ્ટર સ્પર્ધા યોજાતા વિદ્યાર્થિનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારો મત મારો અધિકાર, મતદાન મારી ફરજ અને હમ વોટ કરેંગે શાન સે સહિતના સ્લોગન વિદ્યાર્થિની બહેનોએ મહેંદી વડે પોતાના હાથ પર લખ્યા હતાં અને મતદાન જાગૃતિ અભિયાનમાં ભાગ લીધો હતો.
X
Slogan students like Hum Vote Karen Shaan Se in Porbandar wrote in hand
Slogan students like Hum Vote Karen Shaan Se in Porbandar wrote in hand
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી