ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Saurashtra » Latest News » Porbandar» Porbandar woman use one well for drinking water seen picture and save water

  આ છે ગુજરાતનું જળસંકટ, પાણીને પ્રેમ કરતાં હો તો કહો જળશ્રીકૃષ્ણ

  DivyaBhaskar.com | Last Modified - Mar 09, 2018, 05:07 PM IST

  પોરબંદરના સુભાષનગર વિસ્તારની છે, અહીંયા એકમાત્ર કૂવો છે. લોકોએ કૂવાની પાળે એક મંદિર પણ બનાવી રાખ્યું છે
  • 15000ની વસતી સામે અેક માત્ર કુવો લોકો અહીંથી મેળવે છે પીવાનું પાણી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   15000ની વસતી સામે અેક માત્ર કુવો લોકો અહીંથી મેળવે છે પીવાનું પાણી

   ભાસ્કર વિચાર: પાણીનો દૂર ઉપયોગ કરતા પહેલા આપણે વિચારવું પડશે કારણ કે હવે આપણે પાણીને ઇશ્વરના પ્રસાદ સમાન ગણવું પડશે. જેમ પ્રસાદનો આદર કરીએ છીએ, એજ રીતે પાણીનો પણ આદર કરવો પડશે. તમે તમારા પરિવારમાં, મિત્રવર્તુળમાં, સ્વજનોમાં કે સોસાયટીમાં ક્યાંય પણ, કોઇને પણ પાણીનો દુરુપયોગ કરતાં જુઓ તો એમને જળ શ્રીકૃષ્ણ કહેજો. કદાચ એનાથી એમને પાણીમાં ઇશ્વર દેખાશે અને તેઓ એનો દુરુપયોગ બંધ કરી દેશે.

   રાજ્યમાં જળસંકટ

   રાજ્યમાં જળસંકટ વધુ ઘેરું બનવાના સંકેતો મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 43 ટકા પાણી બચ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43 ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છના 138 જળાશયોમાં 31 ટકા પાણી છે. રાજકોટના 84 ગામોમાં ચાર દિવસ માટે પાણીકાપ મુકાયો હતો તો પંચમહાલના પાવાગઢમાં અછતને કારણે લોકોને 15 લિટર પાણી માટે 20 રૂપિયા આપવાની ફરજ પડી છે. સૌરાષ્ટ્રના 32 શહેર અને 1400 ગામોમાં પાણીની તંગીના સંકેત મળતા સરકારે ઉનાળામાં પાણી પૂરું પાડવા વૈકલ્પિક આયોજન હાથ ધર્યું છે.

   નાયબમુખ્યમંત્રીએ ડ્રીપ ઈરિગેશન કરવા ખેડૂતોને કહ્યું છે

   નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરુવારે વિધાનસભામાં બોલતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદા પર નિર્ભર રહેવાને બદલે ડ્રીપ ઇરિગેશન જેવી પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું. દક્ષિણ અને મધ્ય ગુજરાતના વલસાડ, ડાંગ, સુરત, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા અને ખેડા જિલ્લામાં પાણીની તંગી સર્જાય તો ટેન્કરોથી પાણી પહોંચાડવાની તૈયારી કરાઈ છે. ગત શનિવારે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના તમામ કલેક્ટરોને પાણી પુરવઠાની સ્થિતિની સાપ્તાહિક સમીક્ષા કરવા જણાવ્યું હતું તથા સૌરાષ્ટ્ર-કચ્છના બંધોમાં પાણીનો પૂરતો જથ્થો જળવાઈ રહે એ માટે અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.

   15000ની વસતી અને એક માત્ર કુવો

   આ તસવીર પોરબંદરના સુભાષનગર વિસ્તારની છે, અહીંયા એકમાત્ર કૂવો છે. લોકોએ કૂવાની પાળે એક મંદિર પણ બનાવી રાખ્યું છે. (તસવીર-અજય પાણખણીયા, પોરબંદર)

   આગળની સ્લાઈડ્સ માત્ર એક તસવીરથી જ ખબર પડી જશે ગુજરાતમાં પાણીના ભયંકર જળસંકટની સ્થિતિ...

  • માળિયા મિયાણામાં પીવાનું પાણી મેળવવા માટે આવી રીતે સંઘર્ષ કરે છે મહિલાઓ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   માળિયા મિયાણામાં પીવાનું પાણી મેળવવા માટે આવી રીતે સંઘર્ષ કરે છે મહિલાઓ

  • મોરબીનું માળિયા મિયાણા: અેક ઘડો પાણી માટે દિવસભર રઝળપાટ...
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોરબીનું માળિયા મિયાણા: અેક ઘડો પાણી માટે દિવસભર રઝળપાટ...

  • વાંસદાનું સિંગળમાળ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   વાંસદાનું સિંગળમાળ

  • અમદાવાદનું રામોલ
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમદાવાદનું રામોલ

  • સાંતલપુર અને સમી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   સાંતલપુર અને સમી

  • છોટાઉદેપુરનું નસવાડી
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   છોટાઉદેપુરનું નસવાડી

  • અમરેલીનું લીલિયા
   +11 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમરેલીનું લીલિયા

  • +11 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Porbandar woman use one well for drinking water seen picture and save water
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Saurashtra

  Trending

  Top
  `