હુમલો / પોરબંદરના માધવપુર ગામમાં પ્રથમ વખત સિંહ જોવા મળ્યો, આધેડને ઘાયલ કર્યાં

LIVE VIDEO VIRAL OF LION FIRST TIME LION SEE IN MADAVPUR

  • માધવપુરમાં આધેડ પર સિંહે હુમલો કર્યો

Divyabhsakar.com

Feb 12, 2019, 04:01 PM IST
પોરબંદર:માધપુર ગામમાં આજે પ્રથમ વખત સિંહ જોવા મળ્યો હતો. જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. મધુવન વિસ્તારમાં અચાનક આવી ગયેલા સિંહે પાછળથી એક આધેડ પર હુમલો કરતા આધેડને સામાન્ય ઈજા પહોંચી હતી. સિંહ ગામમાં ઘુસી ગયો હોવાની વાત વનવિભાગને મળતા વનવિભાગની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. મહત્વનું છે કે મધુવન વિસ્તારમાં અચાનક સિંહ જોવા મળતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
X
LIVE VIDEO VIRAL OF LION FIRST TIME LION SEE IN MADAVPUR
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી