ઘેડ પંથકની મધુવંતી નદીનાં નવા નીરનું સાગર સાથે મિલન

ઘેડ પંથકમાં હાલ તો વાવણીલાયક વરસાદ પણ નથી થયો છતાં પણ મધુવંતી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પૂર આવ્યું છે.

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Jul 16, 2018, 12:24 AM
Gheda diocese Moj river merges with the new niranum Sea
પોરબંદર: તાલુકાના માધવપુર (ઘેડ) નજીક મધુવંતી નદીમાં નવા નીરનું આગમન થયું છે. ઘેડ પંથકમાં હાલ તો વાવણીલાયક વરસાદ પણ નથી થયો છતાં પણ મધુવંતી નદીમાં પુષ્કળ પ્રમાણમાં પૂર આવ્યું છે. જૂનાગઢ, વંથલી, મેંદરડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ થયો હોવાના કારણે મધુવંતી નદીમાં વરસાદના નવા નીરનું આગમન થયું હોવાથી ઘેડ પંથકના ગ્રામ્યજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી. ઘેડ પંથકની મધુવંતી નદીના નવા નીરનું સાગર સાથે મિલન થતા મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને મધુવંતી નદીમાં આવેલ નવા નીરને વધાવ્યા હતા.

X
Gheda diocese Moj river merges with the new niranum Sea
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App