પોરબંદરમાં PMના જન્મદિન માટે 900 ચોરસ ફૂટનું પેઈન્ટીંગ તૈયાર કરાયું

નરેન્દ્ર મોદીના ચિત્રને જીનીયસ વર્લ્ડ અને ઈન્ડીયા સ્ટાર સહિતના 2 વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 11:49 PM
900 sq ft Painting was prepared for the PM's birthday in Porbandar

પોરબંદરઃ નરેન્દ્ર મોદી વિચાર મંચ અને સૂરશ્રી કલ્ચર ક્લબ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વર્લ્ડ રેકોર્ડ બનાવવાના આશયથી પેઈન્ટીંગ ચિત્ર તૈયાર કરાયુ હતું. દેશના વડાપ્રધાનના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ રવિવારના દિવસે સાંજે 5 વાગ્યે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે 30 x 30 = 900 ચોરસ ફૂટનું વેસ્ટેજ પ્લાસ્ટીક બબલ પેકેજીંગ પેપર ઉપર માર્કર પેનથી 35 કલાક અને 14 મિનીટના સમયમાં તૈયાર કરેલ પેઈન્ટીંગ ચિત્ર પ્રદર્શિત કરાયું હતું.

આ ચિત્રના વર્લ્ડ રેકોર્ડ માટે 23 જેટલી કંપનીઓમાં નોમીનેશન થયું હતું. જીનીયસ વર્લ્ડ અને ઈન્ડીયા સ્ટાર સહિતના 2 વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા છે અને આજે તા. 17 સપ્ટેમ્બરના 3 જો વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરશે.

X
900 sq ft Painting was prepared for the PM's birthday in Porbandar
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App