• Gujarati News
  • નશો કરી બાઇક ચાલાવતો ઝડપાયો

નશો કરી બાઇક ચાલાવતો ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નશો કરી બાઇક ચાલાવતો ઝડપાયો

પોરબંદર :બગવદર પોલીસે નટવરનગર પાસેથી દારૂ પી ને બાઈક ચલાવતા રામભાઈ કચરાભાઈ ભુતિયાને ઝડપી લઈને નશો કરેલી હાલતમાં હોવાથી બાઈક સાથે તેની અટકાયત કરી હતી.