• Gujarati News
  • પોરબંદર :કુતિયાણાના કોટડા ગામે રહેતા એક યુવાનને ડાયાબીટીસની બિમારી હોય,

પોરબંદર :કુતિયાણાના કોટડા ગામે રહેતા એક યુવાનને ડાયાબીટીસની બિમારી હોય,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર :કુતિયાણાના કોટડા ગામે રહેતા એક યુવાનને ડાયાબીટીસની બિમારી હોય, અને તેઓને એકાએક હ્રદયરોગનો હુમલો આવી જતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કોટડા ગામે રહેતા અરજણભાઈ રામભાઈ ઓડેદરા નામના યુવાનને ડાયાબીટીસની બિમારી હોય, ગઈકાલે એકાએક હ્રદયરોગનો હુમલો આવી જતા સારવારઅર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

કુતિયાણાના યુવાનનું હાર્ટએટેકથી મોત