તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદર| જેપક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી

પોરબંદર| જેપક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| જેપક્ષી બચાવો અભિયાન ચાલી રહ્યું છે તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજે બગવદર પાસેના મોઢવાડા ગામે દલિતવાસમાં પોલા લાખા પાંડાવદરાના ફળિયામાં અંદાજીત 7 થી 8 કિલોનો કાચબો મળી આવતા તે બિમાર હોવાથી કાચબાને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં કાચબાની સારવાર આપીને તેનો જીવ બચાવવામાં આવ્યો હતો.