• Gujarati News
  • ખાણ મજૂરો બેકાર બની ગયા હતા

ખાણ મજૂરો બેકાર બની ગયા હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાણ મજૂરો બેકાર બની ગયા હતા

પોરબંદર જિલ્લામાંલાઈમસ્ટોન અને બિલ્ડીંગ સ્ટોનની અનેક ખાણો આવેલી છે અને ખાણો શરૂ નહીં થતા ખાણમાં મજુરીકામ કરીને પેટીયું રળતા મજુરોની હાલત દયનીય બની હતી. બાંધકામ સાથે સંકળાયેલ કડીયા, મીસ્ત્રી, સેન્ટીંગ, એન્જીનીયરો વગેરે કારીગરોને બેકારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તંત્ર દ્વારા નિયમોનું પાલન કરનાર ખાણમાલિકોને ખનનકાર્યની મંજુરી આપતા મજુરોમાં પણ આનંદની લાગણી ફરી વળી છે. જોકે અન્ય ખાણોનું શું તે પ્રશ્ન પણ ચર્ચામાં છે.