• Gujarati News
  • કર્લી જળાશયમાં માછીમારી કરતો શખ્સ ઝડપાયો

કર્લી જળાશયમાં માછીમારી કરતો શખ્સ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર |ગોસાબારા થી મોકર તરફ આવેલ કર્લી જળાશય કે જેમાં હાલ રાજહંસ, કુંજ, લેઝર ફ્લેમીંગો જેવા પક્ષીઓ વસવાટ કરતા હોય તો વિસ્તારમાં માછીમારી કરવાની મનાઈ હોવા છતાં જુમા સીલેમાનભાઈ લુચાણી નામનો શખ્સ માછીમારી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લઈને રૂા. 2500 ની કિંમતની હોડી અને માચ્છીમારીની જાળ પણ કબ્જે કરી હતી.