તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પોરબંદરમાં આજે શરદોત્સવનું ભવ્ય આયોજન

પોરબંદરમાં આજે શરદોત્સવનું ભવ્ય આયોજન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરમાં આજે શરદોત્સવનું ભવ્ય આયોજનપોરબંદરમાંમહાદેવ અને પ્રિન્સગૃપ દ્વારા તા. 07 ઓક્ટોબરનાં રોજ સાંજે 7:00 કલાકે ભાણજી લવજી લોહાણા મહાજનવંડી ખાતે શરદોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વિશાળ ગ્રાઉન્ડ, ઝળહળતી રોશની, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને ખ્યાતનામ સંગીતકાર અને કલાકારના સંગાથે શરદોત્સવમાં રાસ-ગરબાની રમઝટ બોલશે. યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજી-ધજીને શરદોત્સવમાં રાસની રંગત જમાવીને શરદ પૂનમની રાતડીને દિપાવશે. શરદોત્સવનું આયોજન મહાદેવ અને પ્રિન્સગૃપનાં તીર્થરાજ બાપોદરા અને આકાશ ગોંડલીયા દ્વારા કરવામાં આવ્યું છે.