• Gujarati News
  • પોરબંદરમાં જુગાર રમતી 5 મહિલાઓ ઝબ્બે

પોરબંદરમાં જુગાર રમતી 5 મહિલાઓ ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનાકડીયાપ્લોટ શેરી નં. 6 માં ખાડી કાંઠે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ ઉપર એસ.ઓ.જી. દરોડો પાડી જુગાર રમી રહેલી 6 જેટલી મહિલાઓને ઝડપી લીધી હતી. ખાડીકાંઠા વિસ્તારમાં રહેતા જાહીબેન ઉર્ફે જુબી ગાંગાભાઈ આગઠ, મંજુબેન બાબુ સરીયા, દેવીબેન બાબુ આગઠ, કારીબેન અશોક પોરીયા, જમનાબેન ધીરૂ ઓડેદરા સહિતની 5 મહિલાઓ જુગાર રમી રહી હતી દરમિયાન પોલીસે દરોડો પાડીને ઝડપી લઈ સ્થળ ઉપરથી રોકડ રૂા. 31,850 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.